Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
E-Paperhttps://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2024/01/jjujuu.gifUncategorizedગુજરાતદિલ્હીસ્થાનિક સમાચાર

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ જીએ આજે શહેરા નગરપાલિકા હોલ ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે શહેરા નગરપાલિકા હોલ ખાતે 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,શહેરા ના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ષભરવાડ.સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર,જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ તથા હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!