Uncategorized

કોઠંબા નવરાત્રી મહોત્સવ. 2026 માં ત્રીજા નોરતામાં પારુલ રાઠવા ની સંઘે ખેલૈયા ઓ ઝુમ્યા

ત્રીજું નોરતું એટલે દુ:ખ દુર કરનાર અને પાપોથી મુક્તિ આપનાર માતા ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ. માતા ચંદ્રઘંટા સર્વે ભક્તોના જીવનમાં દુ:ખોને દુર કરે અને પાપોથી મુક્તિ અપાવે એજ માં ના ચરણોમાં પ્રાર્થના.અરવિંદ પટેલ. પત્રકાર આજે રોકસ્ટાર પારુલ રાઠવા ની સંઘે કોઠંબા ના ખૈલયાઓ મનમુકી ને ઝૂમ્યા... ખુબ સુદર આયોજન બદલ તમામ શ્રી મહાલક્ષ્મી શક્તિ યુ વક મંડળ ના સભ્યો ને અભિનંદન....

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!