Uncategorized
-
મહીસાગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની વીરપુર તાલુકાના વરધરા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી ** કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો ** વિકાસના કામો અર્થે વીરપુર તાલુકાને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો * જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું **
Read More » -
મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર એલર્ટ * મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે કલેક્ટરશ્રી સુશ્રી અર્પિત સાગરે શાળાઓમાં ઓચિંતી મુલાકાત લીધી * લુણાવાડાની વિવિધ શાળાઓના ભોજન-પાણીનું સઘન ચેકિંગ, કલેક્ટરશ્રીની નાગરિકો સતર્ક રહેવા અપીલ
<img src=”https://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2026/08/14-08-2026-press-note-mahisagar-1-3-300×200.jpeg” alt=”” width=”300″ height=”200″ class=”alignnone size-medium tie-image2483″ />
Read More » -
-
-
-
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ખાતે અંદાજિત રૂ. ૧૨.૬૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી (KV) સબસ્ટેશનનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા ***** વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી, પરંતુ તે ખેડૂતોની સમૃદ્ધિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને ઉદ્યોગોની પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ – મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા
Read More »