E-Paper
Related Articles
લુણાવાડાની પોલન સ્કૂલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી **
August 10, 2026
* લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
August 13, 2026
છેલ્લા બે દિવસથી કોઠંબા તાલુકામાં સર્વત્ર અનરાધાર વરસાદના કારણે ચારે કોર પાણીજ પાણી છે , આવા સંજોગોમાં કેટલાક નાગરિકો માટે અનેક મુશ્કેલીઓ સર્જાય છે , આજે જાણવા મળ્યું કે કોઠંબા તાલુકા પંચાયતની હાથીવન સીટના હાથીવન ગામમાં કેટલાક રહીશોના માટીના ઘર વરસાદમાં પડી ગયા છે તો જાણીને ખૂબ દુઃખ થયું સ્થાનિક તલાટી કમ મંત્રીશ્રીના જણાવ્યા પ્રમાણે કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિતાબેન પટેલ તેમજ કોઠંબા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલા સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ પગી એ સ્થાનિક તલાટી કમ મંત્રી શ્રી સાથે નુકશાન પામેલા ઘરોનું નિરીક્ષણ કર્યું
July 25, 2026