E-Paper
-
-
-
છેલ્લા બે દિવસથી કોઠંબા તાલુકામાં સર્વત્ર અનરાધાર વરસાદના કારણે ચારે કોર પાણીજ પાણી છે , આવા સંજોગોમાં કેટલાક નાગરિકો માટે અનેક મુશ્કેલીઓ સર્જાય છે , આજે જાણવા મળ્યું કે કોઠંબા તાલુકા પંચાયતની હાથીવન સીટના હાથીવન ગામમાં કેટલાક રહીશોના માટીના ઘર વરસાદમાં પડી ગયા છે તો જાણીને ખૂબ દુઃખ થયું સ્થાનિક તલાટી કમ મંત્રીશ્રીના જણાવ્યા પ્રમાણે કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિતાબેન પટેલ તેમજ કોઠંબા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલા સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ પગી એ સ્થાનિક તલાટી કમ મંત્રી શ્રી સાથે નુકશાન પામેલા ઘરોનું નિરીક્ષણ કર્યું
Read More » -
મહીસાગર જિલ્લાને ‘કુપોષણ મુક્ત’ બનાવવા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ મહત્વની બેઠક: **** આંગણવાડી કેન્દ્રો માટે બીજા નવા ૮૩ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કેન્દ્રો દત્તક આપવામાં આવ્યા **** કુપોષણ નાબૂદીનો દ્રઢ સંકલ્પ સાથે ફાળવેલ આંગણવાડી કેન્દ્રોની દર ૧૫ દિવસે અચૂક મુલાકાત લઈ બાળકોનું વજન-ઊંચાઈ ચકાસવા અધિકારીશ્રીઓને સૂચનો
Read More »