પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત વીરપુર , માનવ સેવા મંદિર ખાતે વીરપુર મંડળ ના પ્રશિક્ષણ વર્ગ ચોજાયો
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત વીરપુર , માનવ સેવા મંદિર ખાતે વીરપુર મંડળ ના પ્રશિક્ષણ વર્ગ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.. પ્રશિક્ષણ દ્વારા સંગઠનના સંસ્કાર, કાર્યશૈલી, સેવાભાવ અને રાષ્ટ્રનિર્માણના ધ્યેયને વધુ આત્મસાત કરવાની પ્રેરણા મળી. જે પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી મુક્તીબેન જોશી , જિલ્લા ના મહામંત્રીશ્રી ચિંતનભાઈ પટેલ , તેમજ જિલ્લા ના હોદ્દેદારો તથા મંડળ પ્રમુખશ્રી , મહામંત્રીશ્રીઓ , વર્ગ ના અધ્યક્ષહશ્રી , વક્તાશ્રી અને અપેક્ષિત સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા….