E-Paperhttps://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2024/01/jjujuu.gifગુજરાતરાજનીતિ
છેલ્લા બે દિવસથી કોઠંબા તાલુકામાં સર્વત્ર અનરાધાર વરસાદના કારણે ચારે કોર પાણીજ પાણી છે , આવા સંજોગોમાં કેટલાક નાગરિકો માટે અનેક મુશ્કેલીઓ સર્જાય છે , આજે જાણવા મળ્યું કે કોઠંબા તાલુકા પંચાયતની હાથીવન સીટના હાથીવન ગામમાં કેટલાક રહીશોના માટીના ઘર વરસાદમાં પડી ગયા છે તો જાણીને ખૂબ દુઃખ થયું સ્થાનિક તલાટી કમ મંત્રીશ્રીના જણાવ્યા પ્રમાણે કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિતાબેન પટેલ તેમજ કોઠંબા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલા સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ પગી એ સ્થાનિક તલાટી કમ મંત્રી શ્રી સાથે નુકશાન પામેલા ઘરોનું નિરીક્ષણ કર્યું
તમારું ઘર તો પલાળે છે માત્ર ભીની યાદોને, અમારું ઘર તો વહાવી જાય છે આખી જિંદગીના ખ્વાબોને." છેલ્લા બે દિવસથી કોઠંબા તાલુકામાં સર્વત્ર અનરાધાર વરસાદના કારણે ચારે કોર પાણીજ પાણી છે , આવા સંજોગોમાં કેટલાક નાગરિકો માટે અનેક મુશ્કેલીઓ સર્જાય છે , આજે જાણવા મળ્યું કે કોઠંબા તાલુકા પંચાયતની હાથીવન સીટના હાથીવન ગામમાં કેટલાક રહીશોના માટીના ઘર વરસાદમાં પડી ગયા છે તો જાણીને ખૂબ દુઃખ થયું સ્થાનિક તલાટી કમ મંત્રીશ્રીના જણાવ્યા પ્રમાણે કોઠંબા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિતાબેન પટેલ તેમજ કોઠંબા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલા સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ પગી એ સ્થાનિક તલાટી કમ મંત્રી શ્રી સાથે નુકશાન પામેલા ઘરોનું નિરીક્ષણ કર્યું અને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે જે પણ સહાય થતી હોય તેની વહેલા વહેલી તકે કાર્યવાહી કરવા તલાટીશ્રીને જણાવ્યું અને તેની દરખાસ્ત તાલુકાએ મોકલી આપવા જણાવ્યું.


