E-PaperUncategorizedગુજરાત
કોઠંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણીમાં ભાવિક પટેલની પ્રમુખ તરીકે બિન હરીફ વરણી
આજે નવીન કોઠંબા તાલુકા માં પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં સૌપ્રથમ વખત ચૂંટણીની યોજાતા પ્રમુખ તરીકે ભાવિક કુમાર મહેશભાઈ પટેલ કોઠંબા ની વાડી વરણી થતાં કોઠંબા વિભાગ અને શિક્ષકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાવિકકુમાર મહેશભાઈ પટેલ. નવી મુવાડી પ્રાથમિક શાળા. ધવલકુમાર પ્રભુદાસ પ્રજાપતિ ખજાનચી. મેહુલ કુમાર જશવંતભાઈ પટેલ.મહામંત્રી.હડમતીયા પ્રાથમિક શાળા.અનૂ પુનાભાઈ કાળુભાઈ બારીયા ની જિલ્લા પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી હતી કોઠંબા વિભાગમાં અને તાલુકામાં યુવા અને ઉત્સાહી પ્રમુખ ની વરણી થવા બદલ તમામ શિક્ષકો અને મિત્રોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આપના નેતૃત્વમાં પ્રાથમિક શિક્ષક સંઘ નવી ઊંચાઈઓ સર કરે શિક્ષણ ક્ષેત્રે નવા આયોમો સ્થાપિત કરી સંઘનો વિકાસ થાય અને શિક્ષકોના પ્રશ્નો ને વાચા આપવા માટે સૌ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી



