Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorizedગુજરાત

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત મહીસાગર જિલ્લા ના વીરપુર મંડલ નો પ્રશિક્ષણ વર્ગ માનવ સેવા મંદિર વીરપુર ખાતે અને ખાનપુર તાલુકા મંડલ નો પ્રશિક્ષણ વર્ગ નીલકંઠ વિદ્યાલય ગોંગટા ખાતે કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વગૅ યોજાયો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત મહીસાગર જિલ્લા ના વીરપુર મંડલ નો પ્રશિક્ષણ વર્ગ માનવ સેવા મંદિર વીરપુર ખાતે અને ખાનપુર તાલુકા મંડલ નો પ્રશિક્ષણ વર્ગ નીલકંઠ વિદ્યાલય ગોંગટા ખાતે કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો , જેમાં “આપણી કાર્યપદ્ધતિ “ વિષય પર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. આ વર્ગમાં ક્ષત્ર અધ્યક્ષ તરીકે વીરપુર મંડલ મા શ્રી સી.પી.માયાવંશી તથા ખાનપુર મંડલ મા શ્રી એમ.વી.પટેલ તથા મહીસાગર જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી કમલેશભાઈ પાદરીઆ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!