Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

બાલાસિનોર તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કેળવણી મહોત્સવ માં સાસદ્દરાજપાલસિહ જાદવ શ્રી ના હસ્તે યોજાયો

📚✨ જ્ઞાનના નવા દ્વાર તરફ એક શુભ શરૂઆત... ✨📚 ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન–૨૦૨૬ અંતર્ગત આજરોજ બાલાસિનોર મોડેલ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શિક્ષણના આ મહાપર્વમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે આંગણવાડીના નાનાં ભૂલકાઓ તથા શાળાના વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમમાં પંચમહાલ લોકસભા ક્ષેત્રના માનનીય સાંસદશ્રી રાજપાલસિંહજી જાદવ, પક્ષના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીગણની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો. શિક્ષણ એ રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે. દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડાય અને શિક્ષિત, સંસ્કારી તથા સશક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બને તે જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!