Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

આજે કોઠંબા પોલીસ સ્ટેશન ની સરપ્રાઈઝ વિજીટ લેતા રેન્જ આઈ જી મેડમ વિધી ચૌધરી

આજે કોઠંબા પોલીસ સ્ટેશનમાં સર પ્રાઈઝ વિજીટ કરતા રેન્જ આઈ જી વિધી ચૌધરી મેડમ. સાથે જીલ્લા પોલીસ વડા સફીન હસન. ડી વાઈ એસ પી વસાવા. પી આઈ પી આર બલાત મૂડમ સહિત પોલીસ કાફલો હાજર રહ્યો. પોલસમથક ની મુલાકાત.15 જેટલા અરજદારો ની ફરીયા સાભણી. વ્યાજ ખોરો અંગે માગૅદશ અને જરુરી સુચનો આપ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!